Donation

વાછાણી પરિવાર

સેવામાં એક આહુતિ મારી પણ..

શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર - રાજકોટ

દ્વારા નવા સંકલ્પ નિધિ નો શુભારંભ કરેલ છે .

જેના ભાગરૂપે સમાજ ના સુખી સંપન્ન પરિવાર પાસે થી વર્ષ માં એક વખત દર વર્ષે વાર્ષિક ફક્ત Rs. 5000 નું યોગદાન અપેક્ષિત છે. આપણું Rs.5000 નું યોગદાન …

  • * કોઈ વિધવા ના આંશુ લુછવા માં મદદરૂપ થશે.
  • * કોઈ નિરાધાર નું ભોજન બનશે.
  • * કોઈ વિદ્યાર્થી ને વિદ્યા દાન મળશે.
  • * કોઈ જરૂરિયાત દર્દી ની સારવાર બનશે.
Bank details